વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની 2 દિવસીય મુલાકાતના પહેલા તબક્કામાં બ્રિટન પહોંચ્યા
વડાપ્રધાન મોદીનું લંડનમાં ભવ્યાતિભવ્ય સ્વાગત કરાયું
લંડનના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ભારતીય સમુદાયમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો
ભારતીય સમુદાયે PM મોદીની મુલાકાત પર ગર્વ અને ઉત્સાહ વ્યક્ત કર્યો
વડાપ્રધાનની આ મુલાકાતથી બંને દેશો દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનશે
બંને દેશોના વેપાર અને સાંસ્કૃતિક આદાનપ્રદાનના ક્ષેત્રે આ મુલાકાત ફળદાયી નીવડશે
યુનાઈટેડ કિંગડમ બાદ વડાપ્રધાન માલદીવ જવાના છે