પરિણીતી માતા બનવાની છે તે સાંભળી પ્રિયંકા થઈ ભાવુક

ધ ગ્રેટ કપિલ શ઼ૉ પર રાઘવ ચઢ્ઢાએ કહ્યું હતુ કે, તે જલદી જ ગુડ ન્યૂઝ આપશે.

25 ઓગસ્ટે પરિણીતિ ચોપરા અને રાધવે આ ગુડ ન્યૂઝ અનાઉન્સ કર્યા હતા.

કેક પર નાનકડા પગના નિશાના ફોટા સાથે પરિણીતિએ કેપ્શનમાં લખ્યુ હતુ કે, અમારું નાનકડુ બ્રહ્માંડ રસ્તામાં છે, આભાર, તમારા અપાર આશીર્વાદ માટે.

પરિણીતિના ગુડ ન્યૂઝ સાંભળી દીદી પ્રિયંકા ચોપડા ખુશ થઈ ગઈ. તેણે દિલના ઈમોજી સાથે અભિનંદન પાઠવ્યાં.

પરિણીતિના માતા રીના ઈમોશનલ થઈ ગઈ. તેમણે કમેન્ટ કરી પોતાની લાગણીઓ જાહેર કરી અને બંનેને આશીર્વાદ આપ્યા.

રીનાએ લખ્યુ, આનાથી મોટી ખુશી ન હોઈ શકે, તમને બધાને પ્રેમ, ભગવાન તમારા પર કૃપા બનાવી રાખે. ખુશ રહો અને હંમેશા બ્લેસ્ડ રહો.

પરિણીતિ અને રાઘવના લગન 2023માં થયા હતા. લગ્નના બે વર્ષ બાદ પાવર કપલ પેરેંટ ક્લબમાં સામેલ થવાને છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home