સાઉથ ફિલ્મ એકટ્રેસ રાય લક્ષ્મી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ
તે અવાર નવાર પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે
આ દરમિયાન તેની કેટલીક તસવીરો સામે આવી છે
આ તસવીરોમાં તે બોલ્ડ અંદાજમાં પોઝ આપી રહી છે
પિક બિકીનીમાં હોટ પોઝ આપી રહી છે
ફેન્સને અભિનેત્રીનો લુક ખુબ પસંદ આવી રહ્યો છે
કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રી