જન્માષ્ટમી જેટલું જ મહત્વ રાધાષ્ટમી (Radhashtami 2025) નું છે

દર વર્ષે રાધાષ્ટમીનું પર્વ ભાદરવા મહિનાના શુક્લ પક્ષની અષ્ટમીએ ઉજવાય છે

આ વર્ષે ઉદય તિથિને કારણે 31 ઓગસ્ટના રોજ રાધાષ્ટમીનું વ્રત ઉજવાશે

એવું માનવામાં આવે છે કે રાધા રાણી રાધાઅષ્ટમીના દિવસે પ્રગટ થયા હતા

રાધાષ્ટમીના દિવસે શ્રી કૃષ્ણ અને રાધા રાણીનું પૂજા-અર્ચનાનું વિશેષ મહત્વ રહેલ છે

રાધાષ્ટમીનું વ્રત કરનાર પર ભગવાન શ્રી કૃષ્ણ પોતે પ્રસન્ન થાય છે અને મનોવાંચ્છિત ફળ આપે છે

રાધાષ્ટમીના દિવસે ઉપવાસ કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે અને પાપોનો નાશ થાય છે

રાધાષ્ટમીનું વ્રત કરવાથી પારિવારિક શાંતિ જળવાઈ રહે છે

રશ્મિકા મંદન્નાનો 'ફ્રોક સૂટ લુક', ચાહકો થયા મંત્રમુગ્ધ!

ન્યૂયોર્ક મેયર પદની ચૂંટણીમાં જોહરાન મમદાની ભવ્ય જીત!

ઐશ્વર્યા રાય બચ્ચનની જાણો કેટલી છે સંપત્તિ!

Gujaratfirst.com Home