Rafale Marine fighter jets : સમુદ્રમાં ભારતીય નેવીની તાકાતમાં થશે અભૂતપૂર્વ વધારો

26 રાફેલ મરીન એરક્રાફ્ટ માટે કરાર પર થશે હસ્તાક્ષર

અત્યાર સુધીનો સૌથી મોટો 63 હજાર કરોડનો સંરક્ષણ સોદો

રાફેલ મરીન લડાકૂ વિમાનની ખાસિયત - 50 હજાર ફૂટની ઊંચાઈ સુધી ઉડાન ભરી શકે છે

ન્યૂક્લિયલ પ્લાન્ટ એટેક, એન્ટી શિપ સ્ટ્રાઈક કરી શકે તથા 3700 કિમીની મિસાઈલ ફાયર રેન્જ ધરાવે છે


2200 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ઉડાન ભરી શકે તથા મિડ-એર રિફ્યૂલિંગ અને એડવાન્સ રડાર ટેક્નોલોજી

બહુ ઓછી જગ્યામાં લેન્ડ કરવાની ધરાવે છે ક્ષમતા તથા મજબૂત ફ્રેમ, લેન્ડિંગ ગિયર અને ટેલ હુક જેવા પાર્ટ્સ છે

10 કલાક સુધી ફ્લાઈટ ડેટાનું રેકોર્ડિંગ કરી શકે છે તથા 9 ટન સુધીના હથિયારનું વહન કરી શકવાની ક્ષમતા

હવાથી હવામાં માર કરી શકે તેવી મિસાઈલથી સજ્જ તથા એન્ટી શિપ, SCALP પ્રહાર કરતી મિસાઈલથી સજ્જ

INS વિક્રાંત પર તૈનાત કરવામાં આવશે રાફેલ મરીન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home