ગ્રેટ નિકોબારના દરિયામાં રાહુલ ગાંધીનો ખાસ અંદાજ.

દરિયાના ઊંડાણમાં ઉતરીને કર્યું સ્કુબા ડાઇવિંગ.

પાણીની અંદરની અદભુત દુનિયાનો અનુભવ કર્યો.

કોરલ રીફ્સ અને સમુદ્રી જીવસૃષ્ટિને નજીકથી નિહાળ્યા.

રાહુલ ગાંધીએ રાજકારણથી દૂર કુદરતના ખોળે વિતાવ્યો સમય.

ટાપુઓના સંરક્ષણ માટે આપ્યો સકારાત્મક સંદેશ.

પર્યાવરણ જાળવણી અને કુદરત પ્રત્યેનો તેમનો લગાવ.

રાહુલ ગાંધીનો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો. 

ભાડજમાં જગન્નાથ રથયાત્રા: ભક્તિના રંગે રંગાયા રહેણાંક વિસ્તારો

Ahmedabad Rath Yatra 2026 : 149મી જગન્નાથ રથયાત્રાનો પ્રારંભ, ભક્તોનું ઉમટ્યું ઘોડાપૂર

જગન્નાથજીના મોસાળ સરસપુરના રણછોડરાયજી મંદિરની આરતી શણગારના કરો દર્શન

Gujaratfirst.com Home