વડગામ અને પાલનપુરમાં વરસાદથી મગફળીના પાકને નુકસાન
મેરવાડા ભરોડ સહિતના ગામમાં ખેડૂતોના પાકને મોટું નુકસાન
વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ જતા મગફળીનો પાક બગડી ગયો, બિયારણ, ખાતર અને મજૂરી કરીને વાવેલો મગફળીનો પાક નિષ્ફળ
મગફળીના પાક પરની આશા પર વરસાદે પાણી ફેરવી દીધું
મેરવાડા પંથકમાં મગફળીના પાકમાં ખેડૂતોને લાખોનું નુકસાન
મગફળીના પાકને મોટું નુકસાન, સરકાર સર્વે કરી સહાય કરે: ખેડૂત
એક તરફ આ વિસ્તારમાં પિયતમાટે પાણીની પણ અછત છે, માંડ માંડ કરીને મગફળી પકવી તો વરસાદમાં પલળતા સડી ગઈ : ખેડૂત