અમદાવાદમાં ગત મોડી રાતે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી.
વિવિધ વિસ્તારમાં વરસાદી પાણી ભરાતાં જનજીવન પ્રભાવિત થયું હતું.
ચોમાસાનાં પહેલા જ વરસાદે તંત્રની પ્રિ-મોનસૂન કામગીરીની પોલ ખોલી નાખી છે.
This browser does not support the video element.
અખબારનગર અંડરપાસમાં પાણી ભરાઈ જતાં તેમાં એક ગાડી ફસાઈ ગઈ હતી.
This browser does not support the video element.
પોશ વિસ્તાર બોપલ સ્ટર્લિંગ સિટી તરફ જવાના રસ્તે પાણી ભરાયા લોકોને હાલાકી થઈ હતી.
This browser does not support the video element.
ચાણક્યપુરીમાં પાણી ભરાતા લોકોને હેરાની. ગુજરાત ફર્સ્ટનાં સવાલોથી અધિકારીઓ ભાગ્યા.
This browser does not support the video element.
નિકોલનો મેઇન રોડ બેટમાં ફેરવાયો હતો. ઘૂંટણ સમા પાણી ભરાતા રહીશોને હાલાકી થઈ હતી.
This browser does not support the video element.
ઓઢવમાં ઘૂંટણસમા પાણી ભરાતા વાહનો બંધ થઈ જતા ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી.
અમદાવાદના મધુમાલતી આવાસમાં આજે ખૂબ જ કરૂણ ઘટના બની હતી.
પાણી ભરવાના કારણે ઈજાગ્રસ્ત જીતુભાઈને સમયસર સારવાર ન મળતા મોત નીપજ્યું હતું.
This browser does not support the video element.
ઇસનપુર, નારોલ, થલતેજ, મેઘાણીનગર, રાણીપ સહિતના વિસ્તારોમાં પણ પાણી ભરાતા લોકો હેરાન થયા હતા.