રાજ્યમાં ફરી એકવાર મેઘરાજા જોરદાર જમાવટ કરશે એવી આગાહી કરાઈ છે. 

આગામી 3 કલાક માટે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. 

રાજ્યનાં 4 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. 

કચ્છ, જામનગર, દ્વારકા અને મોરબીમાં ભારે-અતિભારે વરસાદની આગાહી છે. 

જુનાગઢ, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, મહેસાણા, પાટણમાં ઓરેન્જ એલર્ટ છે. 

બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ મુશળધાર વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે. 

રાજ્યનાં અન્ય તમામ જિલ્લામાં મધ્યમ વરસાદ પડવાની આગાહી કરાઈ છે. 

This browser does not support the video element.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 21 થી 23 જુલાઈ વરસાદી માહોલની આગાહી કરી છે. 

કિંજલ દવેની સગાઈના Photo આવ્યા સામે! ધ્રુવિન શાહ સાથે 'જોડી નંબર 1', જુઓ રોયલ લુક

શિયાળામાં રોજ કેટલી લવિંગ ખાશો તો થશે વધુ ફાયદો?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

Gujaratfirst.com Home