રાજ્યમાં હવામાન વિભાગે આવનાર 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. 

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં અલગ-અલગ ભાગ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

ઉતર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છ વિસ્તારમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

જ્યારે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા અને સાબરકાંઠામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

વાવાઝોડાનાં કારણે નગર સહિત તાલુકામાં અનેક મકાનોનાં છાપરા પણ ઉડયા હતા.

અમરેલીનાં લાઠી, બાબરા, બગસરા સહિતનાં પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. 

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના કેટલાક ગામોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. 

આજે દાહોદનાં દેવગઢ બારીઆ સહિતનાં તાલુકામાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે.

વેરાવળમાં વીજળીનાં કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદનું આગમન થયું છે. 

વિમાન બોઈંગ 787-8 ડ્રીમ લાઈનરના ફીચર્સ વિશે જાણો

Ahmedabad Plane Crash : CM ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હોસ્પિટલ પહોંચ્યા, બચાવકાર્ય યથાવત

અમદાવાદમાં 200થી વધુ પેસેન્જર સાથેનું એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ

Gujaratfirst.com Home