રાજ્યમાં આજે પણ મોટાભાગનાં જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. 

This browser does not support the video element.

ભાવનગરમાં મેધરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી!

જુનાગઢનાં કેશોદમાં ધોધમાર વરસાદમાં રેલવે બ્રિજ નીચે રિક્ષાચાલક ફસાયો હતો. 

This browser does not support the video element.

બનાસકાંઠાનાં દાંતા તાલુકામાં 9 ઇંચ વરસાદથી નદીઓમાં નવા નીર આવ્યા છે.

સુરેન્દ્રનગરનાં વઢવાણ સહિતનાં ગ્રામ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. 

પોરબંદરમાં રાણાવાવ, કુતિયાણા, કંડોરણા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે. 

This browser does not support the video element.

સાબરકાંઠાનાં ખેડબ્રહ્મામાં 10 ઇંચ અને વડાલીમાં 12 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. 

જામનગર જિલ્લામાં કાલાવડમાં 4.5 ઇંચ, જોડીયામાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.  

કિંજલ દવેની સગાઈના Photo આવ્યા સામે! ધ્રુવિન શાહ સાથે 'જોડી નંબર 1', જુઓ રોયલ લુક

શિયાળામાં રોજ કેટલી લવિંગ ખાશો તો થશે વધુ ફાયદો?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

Gujaratfirst.com Home