બનાસકાંઠાના દિયોદર પંથકમાં મોડી રાત્રે ખાબક્યો વરસાદ
દિયોદર પંથકમાં મોડી રાત્રીએ ભારે ઉકળાટ બાદ પવન સાથે વરસાદ
દિયોદર,જાડા,ચીભડા, રાંટીલા પંથકમાં વરસાદ ખાબકયો
ચોમાસાના પ્રથમ વરસાદે ખેડૂતોના પાકને કર્યુ નુકસાન
ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાયા
ખેડૂતોના કાપણી અને લલણી કરેલા બાજરીના પાકમાં ભારે નુક્સાન
ચોમાસાના પ્રથમ વરસાદે ખેડૂતોના પાકને કર્યુ નુકસાન, ખેડૂતોના કાપણી અને લલણી કરેલા બાજરીના પાકમાં ભારે નુક્સાન.