અમરેલી જીલ્લામાં 2 તાલુકામાં વરસાદી ઝાપટા
ધારી ગીરના વીરપુર, ઇંગોરાળા, ગોવિંદપુરમાં વરસાદી ઝાપટા
વડીયા પંથકમાં ધીમીધારે શરૂ થયો વરસાદ
વડીયા શહેર સહિત આસપાસના ગામોમાં વરસાદ
ધારી ગ્રામ્ય અને વડીયા પંથકમાં વરસાદથી રાહત
ભીમ અગિયારસે મુર્હૂત સાચવતા મેઘરાજા
મોસમના પ્રથમ વરસાદને લઈને ખેડૂતો ખુશ ખુશાલ