વરસાદને 'બારે માસ ખાંગા' કેમ કહે છે,જાણો વરસાદના 12 પ્રકાર

ગુજરાતી લોકસાહિત્યમાં 12 પ્રકારના મેઘનું વર્ણન કરવામાં આવ્યું છે

1 ફરફર

જેનાથી માત્ર હાથપગના રૂવાડા જ ભીના થાય તેવો વરસાદ

2 છાંટા: ફરફરથી વધુ વરસાદ

૩ ફોરા-છાંટાથી વધુ- મોટા ટીપાંવાળો વરસાદ

4 કરાઃ - ફોરાથી વધુ પણ જેનું તરત જ બરફમાં રૂપાંતર થઈ જાય તેવો વરસાદ

5 પછેડીવા:- પછેડી (ફેંટા જેવા સાથે રખાતા કપડાની ટુકડો)થી રક્ષણ થાય તેવો વરસાદ

6 નેવાધાર: - છાપરાના નેવા ઉપરથી (નળીયા ઉપરથી) પાણી વહે તેવો વરસાદ

7 મોલ મેહ: - મોલ એટલે પાકને જરૂરી હોય તેવો વરસાદ

8 અનરાધાર: - એક છાંટો, બીજા છાંટાને સ્પર્શી જાય અને ધાર પડે તેવો વરસાદ

9 મૂશળધાર: અનારાધારથી તીવ્ર વરસાદ (મુશળ = સાંબેલું). આને સાંબેલાધાર વરસાદ પણ કહે છે

10 ઢેફા ભાંગ: - વરસાદની તીવ્રતાથી ખેતરોમાં માટીના ઢેફા નરમ થઈ તૂટી જાય તેવો વરસાદ

સમાજમાંથી બહિષ્કાર મુદ્દે કિંજલ દવેનું નિવેદન, આપી આ સલાહ!

જાણો જાણિતી ગ્લોબલ સિંગર ટેલર સિવફ્ટની અજાણી વાતો

Lionel Messi India Tour : દિગ્ગજ ફૂટબોલર લિયોનેલ મેસ્સી મેસ્સીનાં ભારત પ્રવાસનો પહેલો દિવસ, જુઓ Video, તસવીરો

Gujaratfirst.com Home