ગુજરાતમાં 24 કલાકમાં 59 તાલુકામાં વરસાદ આવ્યો
સાબરકાંઠાના ઇડરમાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ
આણંદના સોજીત્રામાં 2 ઇંચ વરસાદ વરસ્યો
ખંભાત અને તારાપુરમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો
માંડલ, વઢવાણ, ખેરાલુમાં સવા ઇંચ વરસાદ વરસ્યો
ગણદેવી, ઉમરગામ, પારડીમાં એક-એક ઇંચ વરસાદ
49 તાલુકામાં અડધા ઇંચથી સામાન્ય વરસાદ વરસ્યો