બે કલાકમાં સાયલામાં ધોધમાર 4 ઈંચ વરસાદ વરસ્યો
This browser does not support the video element.
મુળીમાં 3 ઈંચ, બોટાદમાં 2 ઈંચ વરસાદ ખાબક્યો
સવારે 6થી બપોરના 2 વાગ્યા સુધી 151 તાલુકામાં વરસાદ
બોટાદના બરવાળામાં સાડા 6 ઈંચ વરસાદ ખાબક્યો
This browser does not support the video element.
સાયલામાં 8 કલાકમાં પોણા 6 ઈંચ વરસાદ વરસ્યો
This browser does not support the video element.
મૂળીમાં સવારથી અત્યાર સુધીમાં કુલ 5 ઈંચ વરસાદ
ઉમરાળા અને બોટાદમાં સાડા ચાર ઈંચ વરસાદ પડ્યો
ચુડા, રાણપુર, વલ્લભીપુર, પેટલાદમાં પોણા 4 ઈંચ વરસાદ
ધંધુકા, ધોલેરા, સિહોર, બોરસદમાં અઢી ઈંચ વરસાદ
રાજ્યના 14 તાલુકામાં 1થી 2 ઈંચ વરસાદ ખાબક્યો