જૂનાગઢમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ યથાવત
જુનાગઢ શહેરમાં સતત બે કલાક થી વરસી રહ્યો છે વરસાદ
જોશીપુરા તરફ જવાના અંડર બ્રીઝ મા ભરાયા પાણી
વહેલી સવારથી વરસી રહેલ વરસાદના કારણે ભરાયા પાણી
અંડર બ્રીઝમાં પાણી ભરાઈ જવાના કારણે વાહન વ્યવહાર ખોરવાયો
ગઈકાલ બપોર બાદ આજે જૂનાગઢમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ યથાવત
જુનાગઢમાં વરસાદી માહોલ છવાતા લોકોએ કંઈક અંશે ગરમીથી રાહત મેળવી હતી