પંચમહાલ જિલ્લામાં વરસાદી માહોલ
પંચમહાલ જિલ્લાના શહેરા અને ગોધરામાં વરસાદી માહોલ
પંચમહાલ જિલ્લાના ગોધરા અને શહેરા પંથકમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ શરૂ
શહેરા પંથકમાં ધોધમાર વરસાદ શરૂ
દિવસભરના ઉકળાટ અને બફારાના વાતાવરણ બાદ સમી સાંજના સમયે મેઘરાજાની એન્ટ્રી થઈ
ગોધરા પંથકમાં પણ મેઘરાજાનું હળવા ભારે ઝાપટા સાથે આવન જાવન
મેઘરાજાએ રી એન્ટ્રી કરતા વાતાવરણમાં ઠંડક પ્રસરી