પાટણ શહેરમાં સમી સાંજના સુમારે વરસાદી માહોલ છવાયો
પાટણ સહીત તાલુકામાં પવન સાથે વરસાદ
વરસાદ પડતા નીચાણ વાળા વિસ્તારમાં ભરાયા પાણી
શહેરના પારેવા સર્કલ રોડ પર ભરાયા પાણી
પારેવા સર્કલ થી ફાટક સુધી 20 થી વધુ સોસાયટી ના માર્ગ પર ભરાયા પાણી
વરસાદ બંદ થવા છતાં પણ રોડ પર પાણી
પ્રથમ વરસાદમાં પાલિકાની પ્રિ મોન્સૂન પ્લાન ધોવાયો