ગોંડલના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો
તાલુકાના કોલીથડ, હડમતાળા ગામમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ
બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરૂ
ધોધમાર વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી
ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા ખેડૂતો ખુશ ખુશાલ
હડમતાળા ગામના નાના મોટા ચેકડેમો ઓવરફ્લો
કોલીથડ થી હડમતાળા રોડનું કામ ચાલુ હોય ડાઈવર્ઝન રોડ પર પાણી ફરી વળતા રાહદારીઓમાં મુશ્કેલી