રાજકોટ: જન્માષ્ટમીના લોકમેળાને લઈને જિલ્લા કલેકટરે આપી માહિતી
રાજકોટમાં 14 ઓગષ્ટથી 18 ઓગસ્ટ સુધી લોકમેળાનું આયોજન
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકમેળામાં SOPનું કડક પાલન કરાશે
"નવા રેસકોર્સમાં જગ્યા સમથળ કરવા ગ્રાન્ટની માંગણી કરાઈ છે"
રેસકોર્સમાં વૈકલ્પિક રીતે મેળો કરવા તૈયારીઓ શરૂ કરવામાં આવી
"R&B વિભાગ દ્વારા જગ્યા સમથળ કરવા રિપોર્ટ આપ્યો"
ગ્રાન્ટ આવ્યા બાદ કેટલા સમયમાં જગ્યા સમથળ થશે તે R&B વિભાગ જ કહી શકે : પ્રભવ જોશી, જિલ્લા કલેકટર, રાજકોટ