બોલિવૂડની ગ્લેમરસ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ બોડીકૉન ડ્રેસમાં શાનદાર લુક શેર કર્યો.
રકુલ હાલમાં તેની આગામી ફિલ્મ 'દે દે પ્યાર દે 2' ના જોરદાર પ્રમોશનમાં વ્યસ્ત છે.
રકુલનો આ બ્લેક આઉટફિટ સ્ટાઈલ સ્ટેટમેન્ટ બની ગયો છે.
આ મોસ્ટ અવેટેડ ફિલ્મમાં રકુલની સાથે સુપરસ્ટાર અજય દેવગન અને સાઉથ સ્ટાર આર. માધવન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
ટ્રેન્ડિંગ લુક્સ વચ્ચે, મેકર્સ દ્વારા ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.
આ ફિલ્મ 2019ની સુપરહિટ કોમેડી 'દે દે પ્યાર દે' ની સિક્વલ છે.
અભિનેત્રીએ પોતાનો લુક શેર કરીને કેપ્શનમાં સંકેત આપ્યો: 'બસ બે દિવસની રાહ જુઓ...'
અભિનેત્રી હોટ લુક ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો છે.