Ram Charan ના વેક્સ સ્ટેચ્યૂનું અનાવરણ કરવામાં આવ્યું
લંડનના મેડમ તુસાડના મ્યુઝિયમમાં મેગા ઈવેન્ટ યોજાઈ
આ પ્રસંગે ચિરંજીવી, સુરેખા અને પેટ ડોગ રાયમ પણ ઉપસ્થિત હતા
Ram Charan સાથે તેના પેટ ડોગ રાયમનું પણ વેક્સ સ્ટેચ્યૂ બનાવાયું
રામ ચરણ તેના પેટ ડોગ રાયમ સાથે મ્યુઝિયમમાં આવ્યો
રામ ચરણ સાઉથના સુપર સ્ટાર ચિરંજીવી (Chiranjeevi) નો પુત્ર છે
વેક્સ સ્ટેચ્યૂ અનાવરણનો વીડિયો સોશિયલ મીડિયામાં થઈ રહ્યો છે Viral