ગૌતમી કપૂરે પ્રથમ લગ્નને લઈને કેટલાક ખુલાસા કર્યા

ગૌતમીએ ઘણા ઉતાર-ચઢાવનો અનુભવ કર્યો છે. તેના પહેલા પતિથી છૂટાછેડા થયા હતા. 

અભિનેત્રી ગૌતમીએ 2003 માં અભિનેતા રામ કપૂર સાથે બીજા લગ્ન કર્યા હતા. 

ગૌતમીએ પ્રથમ પતિ સાથેની કેટલીક કડવી યાદોને જાહેર કરી છે.

ગૌતમી અને તેના પહેલા પતિ સાથેની જોડી પરફેક્ટ નહોતીઃ રામ કપૂર

હું તે સમયે ખૂબ જ નાની, ભોળી અને મૂર્ખ હતીઃ ગૌતમી કપૂર

રામ કપૂરે પોતે સ્વીકાર્યું કે, તેના કરિયર માટે પરિવારથી 15 વર્ષ દૂર હતો. 

10 વર્ષ સુધી મારા બાળકો મારા વિશે કંઈ જાણતા નહોતાઃ રામ કપૂર

ગૌતમી એક સારી માતા છે. તેના લીધે જ હું કઈક બની શક્યો છુંઃ રામ કપૂર

રામ કપૂર અને ગૌતમી બંને આજે હેપ્પી કપલ તરીકે ઘરસંસાર ચલાવી રહ્યા છે.

શેરડીનો રસ પીવાના મેજિકલ ફાયદા, જાણો

IAS બનવા માટે IPS ની ટ્રેનિંગ છોડનાર વિપુલ ચૌધરીને જાણો

Ahaan Pandey: બ્લેક એન્ડ વ્હાઈટ સૂટમાં હેન્સમ લાગ્યો સૈયારાનો ‘ક્રિશ કપૂર’

Gujaratfirst.com Home