શ્રદ્ધા કપૂરની અને રાજકુમાર રાવની ફિલ્મ STREE 2 હાલ સિનેમઘરોમાં ચાલી રહી છે

સાથે જોન અને અક્ષયની ફિલ્મ હોવા છત્તા શ્રદ્ધા તેમના પર ભારે પડી રહી છે

દિવસે દિવસે આ ફિલ્મ કમાણીમાં નવા કીર્તિમાન રચી રહી છે 

આ ફિલ્મે બુધવારે 20 કરોડ રૂપિયાની કમાણી કરી હતી

આ ફિલ્મનું કુલ નેટ કલેક્શન 275.35 કરોડ રૂપિયા થઈ ગયું છે

આ ફિલ્મ 2024ની અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર બોલિવૂડ ફિલ્મ બની ગઈ છે

STREE 2 એ ફિલ્મ બ્રહ્માસ્ત્ર પાર્ટ વન: શિવ લાઇફટાઇમ નેટ કલેક્શનને પાછળ છોડી દીધું છે

બ્રહ્માસ્ત્રે બોક્સ ઓફિસ પર 267.2 કરોડ રૂપિયાની કમાણી કરી હતી

અમર કૌશિકે STREE 2 નું નિર્દેશન કર્યું છે

ફિલ્મની કુલ કમાણી 500 કરોડ પહોંચે તેવી સંભાવનાઓ છે 

ધૂંરધંર ફિલ્મમાં અક્ષય ખન્નાના વાયરલ ડાન્સ પાછળની કહાની શું છે?

UNESCO Cultural Heritage List: યુનેસ્કોએ Diwali ને વિશ્વ ધરોહર જાહેર કરી

શ્વેતા તિવારીની દીકરીએ લૂંટ્યું દિલ: 'બેબી ડોલ' પલક તિવારીનો નવો લુક વાયરલ

Gujaratfirst.com Home