Ranbir Kapoor સ્ટારર 'રામાયણ'નો ફર્સ્ટ લૂક આજે રિલીઝ થવાનો છે
ફર્સ્ટ લૂક પહેલા ફિલ્મનો એક ફોટો લીક થઈ ગયો છે
આ ફોટામાં ભગવાન રામના લૂકમાં એક્ટરના એક હાથમાં ધનુષ્ય અને માથા પર મુગટ જોવા મળે છે
Ranbir Kapoor સ્ટારર 'રામાયણ' નું દિગ્દર્શન નીતેશ તિવારી કરી રહ્યા છે
રણબીર કપૂરની ઓપોઝિટ માતા સીતાની ભૂમિકા સાઈ પલ્લવી ભજવી રહી છે
'રામાયણ' માં રાવણની ભૂમિકા રોકિંગ સ્ટાર યશ ભજવી રહ્યો છે
હનુમાનજીની દમદાર ભૂમિકા ભજવી રહ્યો છે સન્ની દેઓલ