રણદીપ હુડા અને પત્ની લિન લૈશરામ માતા-પિતા બની ગયા છે

દંપતીના ઘરે પુત્રીનો જન્મ થયો છે, જેમના કારણે પરિવારમાં ખુશીનો માહોલ છે

રણદીપ હૂડાએ સોશિયલ મીડિયાપર પુત્રીની પ્રથમ તસવીર શેર કરી છે

રણદીપ અને લિને પોતાની લાડલીનું નામ 'ન્યોમિકા' (Nyomica) રાખ્યું છે

શેર કરેલી ફોટોમાં દંપતી પોતાની દીકરીને વહાલ કરતું જોવા મળે છે

This browser does not support the video element.

.

સોશિયલ મીડિયા પર ફેન્સ અને સેલેબ્સ તરફથી અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે

રણદીપ અને લિને વર્ષ 2023 માં મણિપુરી રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા

ચોમાસા પહેલા એક્શન મોડમાં સરકાર: ડૉ. જયંતિ રવિએ આપ્યા પ્રિ-મોન્સૂન એક્શન પ્લાનના આદેશ

નેધરલેન્ડમાં ભારતીય ₹500ની કિંમત કેટલી? જાણો 'યુરો'નું ગણિત!

નેધરલેન્ડમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત: 'મોદી-મોદી'ના નારાથી ગુંજી ઉઠ્યું એમ્સ્ટરડેમ!

Gujaratfirst.com Home