This browser does not support the video element.

ભારતના પરમાણુ પ્રતિરોધને નવી ઊંચાઈ

ન્યૂક્લિયર સબમરીન INS-અરિઘાતથી K-4 SLBMનું સફળ પરીક્ષણ

K-4ની ખાસિયત? 

- સોલિડ ફ્યૂલ્ડ, ટુ સ્ટેજ ઈન્ટરમીડિયેટ રેન્જ બેલેસ્ટિક મિસાઈલ

- કોલ્ડ લોન્ચ ટેક્નોલોજીથી થાય છે લોન્ચ

K-4ની ખાસિયત? 

- 2 ટનનો ન્યૂક્લિયર પે-લોડ લઈ જવાની ક્ષમતા

- લંબાઈ: 12 મીટર

- વજન: 17થી 20 ટન

K-4ની ખાસિયત? 

- વ્યાસ: 1.3 મીટર

- રેન્જ: 3500 કિ.મી.

- ગતિ: અંદાજિત 6200 કિ.મી./કલાક

K-4 મિસાઈલનું મહત્વ

- K-4 રણનીતિક ડિટરન્ટ મિસાઈલ

- સેકન્ડ ન્યૂક્લિયર સ્ટ્રાઈક કરવાની ક્ષમતા

- ન્યૂક્લિયર ટ્રાઈડન્ટ પરમાણુ હુમલાની ક્ષમતા થાય છે પૂર્ણ

K-4 મિસાઈલનું મહત્વ

- ઈન્ડો-પેસિફિકમાં સુરક્ષિત ઠેકાણેથી ફાયર થઈ શકે

- પાકિસ્તાન, ચીનના દક્ષિણ-મધ્ય ક્ષેત્ર સુધી પહોંચ

- ભારતની આત્મનિર્ભર સુરક્ષા ક્ષમતાનું પ્રમાણ

Til Health Benefits: શિયાળામાં તલ ખાવાથી થાય છે 5 અદ્ભુત ફાયદા

Health: વારંવાર લાગતી ભૂખથી મેળવો છૂટકારો, ડાયેટમાં કરો આ ફેરફાર

Knowledge : કયા દેશમાં ત્રણ રાજધાની છે?

Gujaratfirst.com Home