નેશનલ ક્રશ રશ્મિકા મંદન્નાનો નવો લુક વાયરલ! 

સતત બે મોટી ફિલ્મો આપીને રશ્મિકા છવાઈ ગઈ. 'એનિમલ' પછી તો ચાહકો તેને નેશનલ ક્રશ કહે છે.

રશ્મિકાએ હાલમાં જ શેર કરેલા ફોટાથી ફેન્સના દિલ જીતી લીધા. ફ્રોક સૂટ લુક ચાહકોને ખુબ પસંદ આવ્યો.

સિમ્પલ લુકમાં પણ એકદમ સુંદર! રશ્મિકાના નવી સ્ટાઇલથી ચાહકો ખુશ થયા.

 હેરસ્ટાઇલમાં ગજરો કાનમાં ભારે બુટ્ટીઓ અને ન્યૂડ મેકઅપ સાથે લુકને ખાસ બનાવ્યો.

કાળી બિંદી અને મિનિમલ જ્વેલરી. આ લુકમાં રશ્મિકા વધુ સુંદર અને આકર્ષક લાગી રહી હતી.

રશ્મિકાએ ફિલ્મ 'ધ ગર્લફ્રેન્ડ' માટે લખી ખાસ પોસ્ટ! "હું મારા ઉત્સાહને નિયંત્રિત કરી શકતી નથી."

"અમે આ દિવસ માટે દિલથી મહેનત કરી છે." રશ્મિકાએ ચાહકોને ફિલ્મ જોવા માટે વિનંતી કરી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home