This browser does not support the video element.

આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148 મી રથયાત્રા યોજાઈ.

This browser does not support the video element.

ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા રથમાં બેસીને નગરચર્યાએ નીકળ્યા છે.

This browser does not support the video element.

રથયાત્રાનાં પ્રારંભે જમાલપુર મંદિર પરિસરમાં ભગવાનને 'ગાર્ડ ઓફ ઓનર' આપવામાં આવ્યું.

This browser does not support the video element.

મોટી સંખ્યામાં દૂર-દૂરથી શ્રદ્ધાળુઓ ભગવાનની એક ઝલક જોવા માટે ઉમટી પડ્યા છે.

This browser does not support the video element.

રથયાત્રામાં 18 ગજરાજ, 30 અખાડા, વિવિધ ઝાંખીનાં 101 ટ્રક, 18 ભજન મંડળી, 3 બેન્ડ જોડાયા.

This browser does not support the video element.

અલગ-અલગ અખાડાના યુવાનો દ્વારા જુદા-જુદા હુન્નરોનું પ્રદર્શન કરવામાં આવ્યું.

This browser does not support the video element.

ભજન મંડળીઓમાં વિવિધ વેશભૂષા ધારણ કરી ભક્તો ભગવાનની ભક્તિમાં ભાવવિભોર જોવા મળ્યા.

This browser does not support the video element.

ભગવાનને 5000 કિલો ખીચડાનો પ્રસાદ ધરાવવામાં આવશે, જે ભક્તોમાં વિતરણ કરાશે. 

This browser does not support the video element.

રથયાત્રામાં ઓપરેશન સિંદુર, દેશભક્તિ સહિતની વિવિધ ઝાંકીઓ આકર્ષણનું કેન્દ્ર બની છે. 

This browser does not support the video element.

રથયાત્રા નિમિત્તે આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે સેન્ડ આર્ટ થકી ભગવાનની સુંદર પ્રતિકૃતિ બનાવી છે.

This browser does not support the video element.

રથયાત્રામાં ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. 'જય જગન્નાથ' ના નાદથી દરેક શેરી ગુંજી ઊઠી.

શિયાળામાં રોજ કેટલી લવિંગ ખાશો તો થશે વધુ ફાયદો?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

Gujaratfirst.com Home