આવતીકાલે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148 મી રથયાત્રા નીકળશે.
This browser does not support the video element.
આજે ભગવાન જગન્નાથ એ સોનાવેશમાં ભક્તોને દર્શન આપ્યા હતા.
રથયાત્રાની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલે મંદિરે આવી ભગવાનની આરતી ઉતારી.
CM એ કહ્યું, સરકાર અને પોલીસે તમામ તૈયારી કરી. 17 જન સહાય કેન્દ્ર શરૂ કરાયા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમાલપુર જગન્નાથ મંદિરે ભગવાનને ધરાવવા પ્રસાદ મોકલ્યો.
PM મોદીએ ડ્રાયફ્રુટ, સુકામેવા, જાંબુ અને ચોકલેટ સહિતનો પ્રસાદ મોકલાવ્યો છે.
CM સમયથી પ્રસાદ મોકલી રહ્યા છે. વડાપ્રધાન બન્યા પછી પણ જવાબદારી ભૂલ્યા નથી.
રથયાત્રાના દિવસે દિલીપદાસજી મહારાજને ઉચ્ચ પદવી આપવામાં આવશે.
પદવી બાદ જગતગુરુ રામાનંદાચાર્ય દિલીપ દેવાચાર્યના નામથી ઓળખાશે.
This browser does not support the video element.
આદિવાસી નૃત્ય, ગરબા સાથે ભગવાનના રથ લવાયા, 18 ગજરાજોનું પૂજન કરાયું.
કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ રથ પૂજન કર્યું, કૉંગ્રેસના શહેર પ્રમુખ, MLA એ દર્શન કર્યા.