અમદાવાદમાં ભગવાન જગન્નાથની  148 મી રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ થઈ છે.

જમાલપુર દરવાજાથી ખમાસા ચાર રસ્તાને ખાસ હેરિટેજ લુક આપવામાં આવશે.

રથયાત્રા પહેલા ફેઝ 1 નું કામ પૂર્ણ કરાશે, જેમાં જમાલપુરથી ખમાસા સુધીના રસ્તાને હેરિટેજ લુક અપાશે.

જગન્નાથ મંદિર સામે વિશાળ પ્લાઝા બનાવવા કામગીરી શરૂ કરવામાં આવી ચૂકી છે. 

અંદાજિત રૂપિયા 19.59 કરોડથી વધુ રકમ આ હેરિટેજ લુક પાછળ ખર્ચ કરવામાં આવશે. 

હેરિટેજ લુક માટે રાજસ્થાનનાં ગ્રેનાઈટ તેમ જ કોટા સ્ટોન પથ્થરનો ઉપયોગ થઈ રહ્યો છે. 

આ પ્રોજેક્ટ હેઠળ ટેબલટોપ, હેંગિંગ લાઇટ અને કલ્પચર પણ તૈયાર કરવામાં આવશે. 

કિંજલ દવેની સગાઈના Photo આવ્યા સામે! ધ્રુવિન શાહ સાથે 'જોડી નંબર 1', જુઓ રોયલ લુક

શિયાળામાં રોજ કેટલી લવિંગ ખાશો તો થશે વધુ ફાયદો?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

Gujaratfirst.com Home