17 વર્ષની રહ જોયા બાદ RCB એ IPL ની ટ્રોફી કરી પોતાના નામે
This browser does not support the video element.
RCBની 17 વર્ષની રાહ બાદ ઐતિહાસિક જીત, જે ટીમ અને ચાહકો માટે બની ભાવનાત્મક ક્ષણ
This browser does not support the video element.
વિરાટ કોહલીના આંખમાં આવી ગયા આસું, જીતવાની સાથે જ તે જમીન પર બેસી ગયો, પછી...
વિરાટ કોહલીએ શાનદાર પ્રદર્શન સાથે RCBના ચાહકોનું ટાઇટલ જીતવાનું સ્વપ્ન સાકાર કર્યું
This browser does not support the video element.
મંગળવારના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાયેલી ફાઇનલમાં RCB એ PBKSને 6 રનથી હરાવ્યું.
RCBની જીત બાદ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પોતાની લાગણીઓ પર કાબુ રાખી શક્યા નહીં.
This browser does not support the video element.
જુઓ Video
કોહલીની આંખો આંસુઓથી ભરાઈ ગઈ અને તે વિજય પછી મેદાન પર બેસી ગયો. કોહલીના સાથી ખેલાડીઓએ તેને પ્રોત્સાહન આપ્યું.