સૂર્યનારાયણને અતિપ્રિય સ્તોત્ર છે સૂર્યાષ્ટકમ (Suryashtakam)
સૂર્યાષ્ટકમના નિયમિત પારાયણથી સૂર્યદેવની વિશેષ કૃપા મેળવી શકાય છે
અરુણોદય બાદ કરવામાં આવતો સૂર્યાષ્ટકમનો પાઠ મનોવાંચ્છિત ફળ આપે છે
સૂર્યાષ્ટકમ સ્તોત્રમાં સૂર્યનારાયણના ગુણો અને મહિમાનું સુચારુ વર્ણન છે
વહેલી સવારે સૂર્યનારાયણને જળ ચઢાવ્યા બાદ સૂર્યાષ્ટકમનું પારાયણ કરો
સૂર્યાષ્ટકમને એક શક્તિશાળી અને અતિ પવિત્ર પ્રાર્થના ગણવામાં આવે છે
સૂર્યાષ્ટકમના નિયમિત પારાયણથી ગ્રહ દશા શાંત થાય છે