આજે અમદાવાદમાં મેઘરાજાની ધબધબાટી બોલાવી છે

ભારે વરસાદને લીધે જશોદાનગરની જય ગરવી ગુજરાત સોસાયટી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે

વરસાદના પાણીથી જશોદાનગરમાં કેનાલ તૂટવાની શક્યતાઓ વર્તાઈ રહી છે

નિકોલની મધુમાલતી આવાસ યોજના બેટમાં ફેરવાઈ છે

થલતેજ સર્વિસ રોડની બંને તરફ ખૂબ જ પાણી ભરાતા હેવી ટ્રાફિકજામ સર્જાયો 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે વરસાદી પરિસ્થિતિનો તાગ મેળવવા માટે સ્ટેટ ઈમરજન્સી કંટ્રોલરૂમ પહોંચ્યા

ભારે વરસાદ સંદર્ભે અમદાવાદ અને ગાંધીનગરમાં આજે મધ્યાહન સુધી રેડ એલર્ટ જાહેર કરાયું છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home