સૂર્યને અનુશાસન પ્રિય દેવ ગણવામાં છે
નિયમિત પદ્ધતિસરની સૂર્ય પૂજાનું યોગ્ય ફળ મળે જ છે
સૂર્ય નારાયણની પૂજા હંમેશા સંધ્યા ટાણે જ કરવી જોઈએ
પવિત્ર નદીઓમાં સ્નાન કરીને સૂર્ય દેવને પાણી ચઢાવવાની પરંપરા સદીઓ જૂની છે
જે જળ સૂરજ દેવતાને ચઢાવો તે તુલસી ક્યારામાં કે અન્ય કોઈ છોડના કુંડામાં પડવું જોઈએ
સૂર્ય પૂજા કરતી વખતે પૂજાની થાળીમાં એક નાનકડો દીપક જરુર પ્રગટાવવો જોઈએ
સૂર્ય નમસ્કાર પણ સૂર્ય ઉપાસના જ છે