જામનગરમાં સરકારી જમીન પર ઉભું કરાયેલું ધાર્મિક દબાણ કર્યું દૂર

સરકારી જગ્યા પર વૈભવી ધાર્મિક દબાણ દૂર કરવામાં આવી

રંગમતી નદીના વહેણ પર ત્રણ દાયકા પૂર્વ બનાવાયું હતું ધાર્મિક બાંધકામ, પોણ ત્રણ કરોડની સરકારી જગ્યા ઉપર ધાર્મિક દબાણ કરાયું હતું

11 હજાર સ્કવેર ફૂટમાં ગેરકાયદે દબાણ ઉભુ કરી દેવામાં આવ્યું

ધાર્મિક દબાણનું નિરીક્ષણ કરતા ખુદ એસપી પણ ચોકી ઉઠ્યા હતા, ધાર્મિક દબાણમાં અંદર સ્વિમિંગ પુલ, બાથ ટબ અને અનેક ખુફિયા રસ્તા

11 હજાર સ્કવેર ફૂટ જગ્યામાં ઉભું કરાયેલું ધાર્મિક દબાણ પર બુલડોઝર

પોણા ત્રણ કરોડ રૂપિયાની સરકારી જગ્યા ખુલ્લી કરાઈ, પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવામાં આવ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home