યુરિક એસિડને મૂળમાંથી મટાડવાના રામબાણ ઉપાયો
દિવસ દરમિયાન 8 થી 10 ગ્લાસ પાણીનું સેવન કરવાથી યુરિક એસિડને શરીરમાંથી સરળતાથી બહાર કાઢી શકાય છે.
રેડ મીટ, સીફૂડ, મશરૂમ અને અમુક કઠોળ જેવા પ્યુરિનથી ભરપૂર ખોરાકનું સેવન ઓછું કરવું જોઈએ.
ખાંડવાળા પીણાં અને પેકેજ્ડ ફૂડમાં રહેલું ફ્રુક્ટોઝ શરીરમાં યુરિક એસિડનું સ્તર ઝડપથી વધારે છે.
ઓટ્સ, આખા અનાજ અને લીલા શાકભાજી જેવા ફાઈબરથી ભરપૂર ખોરાકનું સેવન કરવું લાભકારક છે.