રાજકોટના વર્ધમાનનગરના દ્રશ્યો આવ્યા સામે
વર્ધમાનનગરના રહીશોએ વિસ્તારમાં લગાડ્યા બેનરો
વિધર્મી અને પરપ્રાંતિઓને મકાન ભાડે અને વેચાણથી ન આપવા તેવા બેનરો આવ્યા લગાડવામાં
વિસ્તારમાં પરપ્રાંતિ લોકો વર્ધમાનનગરમાં ઘર ભાડે રાખીને ઔદ્યોગિક એકમો કરે છે ચાલુ
ઔદ્યોગિક એકમો ચાલુ કરવાથી વિસ્તારના લોકોને થાય છે હાલાકી, વિધર્મીના કારણે વિસ્તારમાં ફેલાય છે ભયનો માહોલ
વિસ્તારની મહિલાઓને પરપ્રાંતિ અને વિધર્મી કરે છે પજવણી
સમસ્યાને લઈને પોલીસ અને સ્થાનિક કોર્પોરેટરોને પણ કરાઈ છે રજુઆત