Rice Water : ચોખાનું પાણી ઉમેરવાથી આ છોડનો થશે બમણો વિકાસ

ચોખાના પાણીમાં સ્ટાર્ચ, ફોસ્ફરસ, પોટેશિયમ અને અન્ય સૂક્ષ્મ પોષકતત્ત્વો જેવા પોષક તત્વો હોય છે, જે માટી અને છોડના મૂળને ફાયદો કરે છે.

તમે ટામેટાંના છોડમાં ચોખાનું પાણી ઉમેરો છો તો તેના ફૂલો અને ફળ બંનેનો વિકાસ વધારે થાય છે.

આ ઉપરાંત રીંગણ અને પાલકના છોડને પણ લાભ થાય છે. 

બીજી તરફ લીંબુ અને નારંગીના છોડમાં પણ ચોખાનું પાણી ઉમેરવાથી છોડની વૃદ્ધિ સારી થાય છે. 

બિકિનીમાં સદફ શંકરનો કાતિલ અંદાજ, ફેન્સને બનાવી દીધા દીવાના!

દુનિયામાં 'ઈન્દ્રધનુષની રાજધાની' કયું શહેર છે? જાણો રસપ્રદ તથ્યો!

Salangpur Hanumanji temple: પુરુષોત્તમ માસ નિમિત્તે દાદાનો દિવ્ય શણગાર અને વિશેષ પૂજન

Gujaratfirst.com Home