રિહાનાની આફ્ટરપાર્ટીમાં મચી ધૂમ! ઓરીએ શેર કરી અંદરની ખાસ ઝલક.
રિહાનાની આફ્ટરપાર્ટીમાં મચી ધૂમ! ઓરીએ શેર કરી અંદરની ખાસ ઝલક.
આ એક્સક્લૂઝિવ પાર્ટીમાં ઈશા અંબાણી પણ ઓરી સાથે ફન મૂડમાં જોવા મળી હતી. ફેશન અને ગ્લેમરનો અનોખો સંગમ અહીં જોવા મળ્યો.
બોલિવૂડ બ્યુટી જ્હાન્વી કપૂરે પોતાની હાજરીથી પાર્ટીમાં ચાર ચાંદ લગાવ્યા. ઓરીની રીલમાં જ્હાન્વી ખૂબ જ ખુશ અને એન્જોય કરતી દેખાઈ રહી છે.
ફેમસ ડિઝાઈનર મનીષ મલ્હોત્રા પણ આ ઈન્ટિમેટ સેલિબ્રેશનનો ભાગ બન્યા હતા. બોલિવૂડના ઇનર સર્કલની આ મજબૂત બોન્ડિંગ કેમેરામાં કેદ થઈ.
ઓરીની આ રીલે સાબિત કરી દીધું કે તેની પહોંચ માત્ર બોલિવૂડ સુધી જ નહીં, પણ ઇન્ટરનેશનલ આઇકોન્સ સુધી પણ છે. ખરેખર આ એક સુપર ગ્લેમરસ નાઈટ હતી!