રિંકુ સિંહ અને પ્રિયા સરોજની સગાઈ થઈ
પરિવાર અને મિત્રોની હાજરીમાં બંનેએ વીંટી પહેરાવી
અખિલેશ-જયા સહિત અનેક સેલિબ્રિટીઝ આશીર્વાદ આપવા પહોંચ્યા
ક્રિકેટર રિંકુ સિંહ અને પ્રિયા સરોજે સગાઈ કરી છે
રીંગ સેરેમની લખનૌની ફાઇવ સ્ટાર હોટલ સેન્ટ્રમમાં યોજાઈ
ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ ક્રિકેટર પ્રવીણ કુમાર અને પીયૂષ ચાવલા તેમજ યુપી રણજી ટીમના કેપ્ટન આર્યન જુયાલ જેવા પ્રખ્યાત ખેલાડીઓએ સમારોહમાં હાજરી આપી
રીંગ સેરેમનીમાં રિંકુ સિંહ સફેદ ડ્રેસમાં જોવા મળ્યો હતો, જ્યારે પ્રિયા સરોજે ગુલાબી ડ્રેસ પહેર્યો હતો