કચ્છમાં પડેલા સાર્વત્રિક વરસાદ બાદ રસ્તા બિસ્માર
ભુજના નખત્રાણા રાજ્ય ધોરી માર્ગની ખસ્તા હાલત
જ્યાં જુઓ ત્યાં રસ્તા પર ખાડા જ ખાડા જોવા મળ્યા
જ્યાં જુઓ ત્યાં રસ્તા પર ખાડા જ ખાડા જોવા મળ્યા
ઠેર ઠેર ખાડા અને ભૂવાના કારણે સ્થાનિક લોકો પરેશાન
રસ્તા બિસ્માર હોવાના કારણે વાહન ચાલકોને હાલાકી, માર્ગ અને મકાન વિભાગની કામગીરી સામે અનેક સવાલો
બિસ્માર રસ્તાના કારણે લોકોને અકસ્માતનો ભય