પહેલાં વરસાદમાં જ છોટાઉદેપુરના રોડ રસ્તા ધોવાયા
નાલેજ-પીપલેજ માર્ગ ઉપર આવેલ ડાઇવર્ઝન ધોવાયો
ઓલી આંબા, ચચેર, માલઘી સહિતના ગામ થયા અસરગ્રસ્ત
ફરી પ્રજાના લાખો રૂપિયા પાણીમાં ગરકાવ થયા
તંત્ર દ્વારા કરવામાં આવેલી રોડની કામગીરીની પોલ ખુલી
ડાઇવર્ઝન ધોવાણની જાણ થતાં અધિકારીઓ દોડતા થયા
યુદ્ધના ધોરણે ડાઇવર્ઝનની રીપેરીંગની કવાયત હાથ ધરી