રોશની વાલિયાનો સાડીમાં ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો
રેડ સાડીમાં રોશનીએ આપ્યા શાનદાર પોઝ
અભિનેત્રીના સાડી લૂક પર ફેન્સ થયા ફિદા
અલગ-અલગ અંદાજમાં આપ્યા કાતિલ પોઝ
રોશની વાલિયા જાણીતી ટીવી એકટ્રેસ છે
મહારાણા પ્રતાપમાં કામ કરી રોશની જાણીતી બની હતી
નાની ઉંમરમાં જ રોશનીએ એક્ટિંગ કરવાનું શરુ કર્યું હતું
ચાહકો પણ અભિનેત્રીની તસવીરોને લાઈક કરી રહ્યા છે