દેશ શક્તિશાળી છે, એ દેખાડવાનો સમય આવી ગયો છે : RSS વડા મોહન ભાગવત
ધર્મ પુછીને હત્યા કરી, રાક્ષસોને મારવા માટે અષ્ટસિદ્ધિઓની જરૂર : ભાગવત
જ્યારે જરૂર પડે ત્યારે આપણે શક્તિ બતાવવાની જરૂર છે
અત્યારે ધર્મ અને અધર્મની લડાઈ ચાલે છે
આપણા લોકોએ કોઈને ધર્મ પૂછીને નથી માર્યા
હિન્દુઓ આવું ક્યારેય નહીં કરે
રાક્ષસોનો નાશ કરવા અપાર શક્તિ જરૂરી છે
કેટલાક લોકોમાં કોઈ પરિવર્તન નહીં આવે