પતિ અભિનવ શુક્લા સાથે વેકેશન માણી રહી છે રુબિના
અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર દરિયાકિનારાના સુંદર ફોટા શેર કર્યા છે
રૂબિના બ્લુ કલરની સ્ટાઇલિશ બિકીનીમાં અત્યંત હોટ અને બોલ્ડ દેખાઈ
એક ફોટામાં રૂબિના અને અભિનવ રોમેન્ટિક અંદાજમાં પોઝ આપતા જોવા મળ્યા
કપલ દરિયાની લહેરો વચ્ચે ક્વોલિટી ટાઈમ પસાર કરતું જોવા મળ્યું
રૂબિનાના આ ગ્લેમરસ લુકને ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે
કપલો વેકેશનની શાનદાર તસવીરો સોશિયલ મીડિયા પર મૂકી છે
ફોટામાં બંને વચ્ચેની સ્ટ્રોંગ બોન્ડિંગ સાફ જોવા મળી રહી છે
ઇન્ટરનેટ પર આ કપલના વેકેશન ફોટોઝ અત્યારે જોરદાર ટ્રેન્ડ થઈ રહ્યા છે
.
.
.