યે હે મહોબત્તે ફેમ રૂહાનીકાએ પોતાની કમાણીથી પ્રથમ કાર ખરીદી છે.
રૂહાનીકાએ માત્ર 18 વર્ષની ઉંમરે આ સિદ્ધિ મેળવી છે.
કાર ખરીદ્યા બાદ અભિનેત્રી અને તેના માતા-પિતા ખૂબ જ ખુશ દેખાયા હતા.
આ ખાસ અવસર પર પરિવારના સભ્યો ભાવુક થઈ ગયા હતા.
અગાઉ રૂહાનીકાએ પોતાની મહેનતથી વૈભવી ઘર પણ ખરીદ્યું છે.
સોશિયલ મીડિયા પર ચાહકો તેને સતત અભિનંદન પાઠવી રહ્યા છે.
ટીવી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠીએ પણ રૂહાનીકાને ખાસ શુભેચ્છા આપી છે.
This browser does not support the video element.
.