Saiyaara ફિલ્મે સફળતાનો વધુ એક માઈલ સ્ટોન હાંસલ કર્યો છે

આ ફિલ્મનું ટાઈટલ સોન્ગ Spotify Global Top 50 માં સામેલ થયું છે

આ ગીતે લેડી ગાગા અને જસ્ટીન બીબરના ગીતોને પાછળ રાખી દીધા છે

આ સિદ્ધિ મેળવનાર પહેલું બોલિવૂડ સોન્ગ બન્યું છે

બોલિવૂડના અગ્રણી યશ રાજ ફિલ્મ્સ બેનર હેઠળ સૈયારા ફિલ્મ બની છે

Saiyaara ફિલ્મને મોહિત સૂરીએ ડાયરેક્ટ કરી છે

ફિલ્મના તમામ 6 ટ્રેક હાલમાં સ્પોટીફાઈ ઈન્ડિયા ટોપ 50 માં પ્રભુત્વ ધરાવે છે

શિયાળામાં રોજ કેટલી લવિંગ ખાશો તો થશે વધુ ફાયદો?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

Gujaratfirst.com Home