કષ્ટભંજનદેવ દાદાને નાળિયેરની થીમનો કર્યો દિવ્ય શણગાર

દાદા ચરણોમાં 108 કિલો શુદ્ધ અને સ્વાદિષ્ટ સુખડીનો અન્નકૂટ ધરાવાયો 

શનિવારે વહેલી સવારે દાદાની ભવ્ય મંગળા આરતી બાદ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના હસ્તે દિવ્ય શણગાર આરતી કરવામાં આવી.

ભક્તોના પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે તે માટે મંદિર પટાંગણમાં 15 જૂન 2026 સુધી વિશેષ હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન કરાયું છે. 

આ પવિત્ર અવસરે હજારો ભક્તોએ દાદાના શિખરે ધજા ચઢાવી, દિવ્ય દર્શન તેમજ મહાપ્રસાદનો લાભ લઈ કૃતાર્થતા અનુભવી હતી.

ગુજરાતની આ યુનિવર્સિટીનો વૈશ્વિક ડંકો! 96 દેશોના પ્રતિનિધિઓને આપી તાલીમ

અમેરિકામાં પૂજ્ય હરિપ્રકાશદાસજી સ્વામીનું કર્યું વિશેષ સન્માન!

દિલ્હીમાં લોન્ચ થયું સસ્તું E85 ફ્લેક્સ-ફ્યુઅલ, જાણો તેના ફાયદાઓ

Gujaratfirst.com Home